Aaj na bajar bhaav | આજ ના બજાર ભાવ | રાજકોટ માર્કેટયાર્ડ બજાર ભાવ | ગોંડલ માર્કેટયાર્ડ બજાર ભાવ

નમસ્કાર ખેડૂત મિત્રો તમારા બધાનું આપના આ લેખ માં સ્વાગત છે આપણે આ લેખ ની અંદર તમને બજાર ભાવ વિષે માહિતી આપીશું જેની અંદર તમને રાજકોટ માર્કેટ યાર્ડ તેમજ ગોંડલ માર્કેટ યાર્ડ ના બજાર ભાવ વિષે માહિતી આપીશું 

તમામ ખેડૂત મિત્રો ને આભારી કહી અમારી khetiyojana.in વેબસાઇટ ની ટીમ આપણે આમરી વેબસાઇટ ઉપર તમને દરરોજ બજાર ભાવવિષે માહિતી આપતા હોઈએ છીએ જેની અંદર તમને વિડિયો દ્વારા પણ માહિતી મેળવી શકશો જો તમે વિડિયો દ્વારા બજાર બાવ ની માહિતી મેળવા માંગતા હોય તો  આપણી યુટ્યુબ ચનેલ vh tech ખેડૂત ખબર પર પણ દરરોજ તાજા બજાર ભાવ ની માહિતી મેળવી શકો છો 

રાજકોટ બજાર ભાવ | rajkot bajar bhav 

પાક નીચો ભાવઊંચો ભાવ
કપાસ15001645
ઘઉ લોકવાન476536
ઘઉ ટુકડા503578
બાજરી380415
તુવેર16512045
ચણા પીળા10001132
ચણા સફેદ16002222
અડદ14001850
મગ15002015
વાલ દેશી8001580
મઠ
વટાણા9001250
સિંગદાણા16101725
મગફળી10701292
તલ23002820
એરંડા11001149
અજમો21502150
સોયાબીન845870
કાળા તલ26003030
લસણ15002580
ધાણા14111880
સૂકા મરચાં14003500
વરિયાળી17211941
જીરું46005200
રાય11201340
મેથી10501450
રાયડો880935

ગોંડલ બજાર ભાવ | Gondal bajar bhav 

પ્રકારનીચો ભાવઊંચો ભાવ
ઘઉ લોકવાન450576
ઘઉ ટુકડા460771
કપાસ11011611
મગફળી જાડી7511321
મગફળી જીણી8011236
સિંગ9501651
એરંડા6511171
તલ
ધાણા10161451
લસણ સૂકું10012491
ડુંગળી લાલ71386
ડુંગળી સફેદ180242
બાજરો381381
જુવાર821901
મકાઇ461511
મગ14311971
ચણા10001141
વાલ5011541
અડદ12311751
સોયાબીન600876
રાય12011201
મેથી7761401
ગોગળી
સફેદ ચણા11012051
નવા ધાણા10512176
નવી ધાણી11513251

સારાંશ

જો તમે દરરોજ નવા બજાર ભાવ મેળવા માંગતા હોય તો તમે દરરોજ આપની વેબસાઇટ ને વિઝિટ કરી શકો છો અને જો તમે વિડિયો દ્વારા આપની માહિતી મેળવા માંગતા હોય તો તમે આપણી ચેનલ પર પણ વિઝિટ કરી શકો છો અને મોબાઈલ પર ભાવ ની માહિતી  મેળવા માંગતા હોય તા આપના whatsapp ગ્રુપ માં પણ જોડાઈ શકો છો 

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Leave a Comment

WhatsApp Group Button