ફરી થી ગુજરાત ના ખેડૂતો માથે સંકટ તૈયાર થઈ જાઓ |Ambalal patel agahi

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ફરી થી ગુજરાત ના ખેડૂતો માથે સંકટ તૈયાર થઈ જાઓ Ambalal patel agahi:- નમસ્કાર મિત્રો અમારા લેખ માં ફરીથી  તમારું સ્વાગત છે અમે તમારા માટે રોજ એક નવી જાણકારી લઈને આવતા હોઈએ છીએ હાલ રાજ્ય માં ફરીથી એક વાર હવામાન વિભાગ ની આગાહી કરવામાં આવી છે હાલ  ગુજરાત રાજ્ય માં હાથ ધ્રુજાવતી ઠંડી પડી રહી છે તેમાં આગામી 4 થી 5 દિવસ સુધી માં વધારો થસે અને સાથે સાથે વાદળ છાયું વાતાવરણ જોવા મળશે મીછાંગ વવાજોડું જે બંગાળ ની ખાડી માં સર્જાયું હતું અને તેને દક્ષિણ ભારત માં તબાહી મચાવી હતી અને હવે એક સિસ્ટમ અરબી સમુદ્ર માં સક્રિય થઈ રહી છે જે વવાજોડા માં પરિવર્તિત થઈ શકે છે અરબી સમુદ્ર ની હલચલ ની અસર સીધી ગુજરાત ઉપર થતી જોવા મળે છે જો આ સિસ્ટમ વવાજોડા માં પરિવતીત બની ગુજરાત તરફ આવશે તો સાથે વાતાવરણ માં પલટો તેમજ  પવન અને વરસાદ પણ લાવી શકે છે કરછ થી લઈને દક્ષિણ ગુજરાત ના દરિયા કિનારાને વધુ અસર કારશે.આવનારું અઠવાડિયુ 16 થી 17 તારીખ સુધી અહી હલચલ ના એંધાણ જોવા મળે છે આને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવા માં આવી છે કે આગામી 15 થી 20 તારીખ સુધી લઈને ગુજરાત ના અનેક વિસ્તાર માં માવઠા ની અસર જોવા મળી શકે છે હાલ માં થોડા સમય પહેલા એક માવઠા ને કારણે ખેડૂત ને ઘણું નુકશાન થયું હતું તેવામાં આ ફરીથી ખેડૂત ના માથે મોટું સંકટ આવી શકે છે

ગુજરાત માં વધશે ઠંડી નું જોર વધશે

હાલ માં ગુજરત માં હાથ થ્રીજવતી ઠંડી પડી રહી છે અને હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સુધી માં ઠંડી નું જોર વધશે અને તેની સાથે જો આ અરબી સમુદ્ર માંથી સિસ્ટમ વાવાજોડા ના લીધે જો કમોસમી વરસાદ આવશે તો તેના પછી રાજ્ય ની અંદર ઠંડી નું જોર વધી શકે છે જો ઠંડી નું જોર વધશે તો ખેડૂત ના ઊભાપાક ને ઘણું નુકશાન પણ થઈ શકે છે 

નવી માહિતી માટે અમારા ગ્રુપ માં જોડાવો

WhatsApp Group Join Now
Telegram Group Join Now

નોંધ

આ સમાચાર અન્ય સમાચાર મીડિયા ના માધ્યમ વડે જોઈ માત્ર જાણકારી માટે આપેલ છે આની અંદર કોઇ ભૂલ પણ હોઇ શકે છે

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Leave a Comment

WhatsApp Group Button