હવે તમે મોબાઈલ દ્વારા આયુષ્યમાન કાર્ડ કાઢો|Ayushman card|આયુષ્યમાન કાર્ડ|આયુષ્યમાન કાર્ડ ડાઉનલોડ

Ayushman card:- નમસ્કાર મિત્રો તમારા બધાનું આપણી વેબસાઇટ માં સ્વાગત છે આજે આ લેખ માં તમને આયુષ્યમાન ભારત કાર્ડ કઈ રીતે બનાવું અને જો તમારું આયુષ્ય માન કાર્ડ બનાવેલું છે તો તેને ડાઉનલોડ કઈ રીતે કરવું તેના માટે તમામ માહિતી આ લેખ માં આપેલું છે તો તમે આ લેખ અંત સુધી વાંચવું જેમાં તમામ માહિતી આપેલી છે 

પ્રધાનમંત્રી આરોગ્ય વિભાગ દ્વારા આ યોજના શરૂ કરવા માં આવ્યું છે આ યોજના હેઠળ અલગ અલગ 6 રીતે કામગિરિ કરવાં આવેછે અને ત્યાં ગ્રામીણ વિસ્તાર માં કેમ્પ કરી ને અત્યારે બનાવી રાખવા માં  આવેછે અને pm jay યોજના અંતર્ગત 10 લાખ સુધી ની સહાય એટલેકે મેડિક્લેમ મળવા પાત્ર ગણવા માં આવેછે આ આયુષ્યમાન કાર્ડ કાઢવા માટે પાત્રતા અને ત્યાર બાદ કઈ રીતે બનાવું કઈ રીતે ડાઉનલોડ કરવું તે તમામ માહિતી નીચે પ્રમાણે છે 

આયુષ્યમાન કાર્ડ યોજના નો ઉદેશ્ય

આ યોજના અંતર્ગત આ યોજના સમગ્ર ભારત માં ચાલુ કરવા માં આવેલી છે આ યોજના દ્વારા અને આ યોજના અંતર્ગત લોકો અચાનક આવતી તમામ બીમારી માટે સહાય પૂરી પાડવામાં આવેછે આ યોજના અંતર્ગત લોકો ને 1 વર્ષ એટલેકે 12 મહિના ની અંદર 10 લાખ રૂપિયા સુધી ની સહાય પૂરી પાડવામાં આવેછે જેનો ઉદેશ્ય લોકો ને બીમારી માં સહાય પૂરી પાડવા માટે સહાય કરે છે 

આયુષ્યમાન કાર્ડ માં મળવા પાત્ર લાભ

 • આ યોજના દ્વારા આયુષ્યમાન ભારત કાર્ડ સમગ્ર ભારત માં માન્ય રહશે 
 • આ યોજના  ની અંદર જોડાયેલી તમામ હોસ્પટલ માં વિનામૂલ્યે સારવાર મળશે 
 • આ યોજના અંતર્ગત તમામ લાભાર્થી ને વાર્ષિક 10 લાખ રૂપિયા ની સહાય મળશે 
 • આ યોજના નો લાભ દરેક ભારતીય તમામ પરિવાર ને મળશે

આયુષ્યમાન કાર્ડ માટે ડોક્યુમેન્ટસ

 • આધારકાર્ડ 
 • ચૂંટણી કાર્ડ 
 • એડ્રેસપ્રૂફ 
 • આવક નો દાખલો 
 • રેશનકાર્ડ
 • મોબાઈલનંબર 
 • ફોટો

આયુષ્યમાન કાર્ડ કઈ રીતે ડાઉનલોડ કરશો

 • આયુષ્યમાન કાર્ડ ડાઉનલોડ કરવા માટે તમારે સૌથી પહેલા તમારા મોબાઈલ ના play store પરથી આયુષ્યમાન ભારત app ડાઉનલોડ કરવાની રહશે 
 • ત્યાર બાદ app ચાલુ કરશો એટલે તમારો મોબાઈલ નંબર માંગશે અને એક orp આવશે તે નાખ્યા પછી તમારે એક કેપચા કોડ ભરવો પડસે અને નીચે login પર ક્લિક કરશો એટલે નવા ઓપ્શન ખુલશે 
 • જેમાં તમે તમારા આધાર નંબર,નામ,અથવા તો તમે તમારા પરિવાર ના મુખ્ય સભ્યા ની આયુષ્યમાન કાર્ડ પણ લૉગિન કરી શકશો 
 • ત્યારબાદ તમારે તમાર જે પરિવાર ના pm jay કાર્ડ કાઢવા ના બાકી હશે તે pending માં બતાવતા હશે 
 • ત્યારબાદ તમારે તેને aprove માટે મોકલવા ના રહશે ત્યારબાદ તમારે તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરવા ના રહશે અને છેલ્લે એક ફોટો પાડવા નો રહશે 
 • તમારું આયુષ્યમાન કાર્ડ બની ગયા પછી તમારે તમે ફરીવાર લૉગિન કરશો એટલે ડાઉનલોડ નો  ઓપ્શન જોવા મળશે 

પ્રધાનમંત્રી કુસુમ યોજના 2024: ગુજરાતના ખેડૂતને સોલાર પંપ માટે 90% સબસિડી

ડ્રોન દીદી યોજના 2024 | Drone Didi Yojana Gujarati, Best ડ્રોન સહાય યોજના

સારાંશ

આ લેખ માં અમે તમને બતાવ્યું છે કે તમે તમારું આયુષ્ય માન કાર્ડ કઈ રીતે ડાઉનલોડ કરશો આવી માહિતી દરરોજ મેળવા માટે તમારે અમારા whatsapp ગ્રૂપ ની અંદર પણ જોડાવું જેથી તમને તરત મોબાઈલ પર માહિતી મળી રહે 

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Leave a Comment

WhatsApp Group Button