બ્લોગિંગ શું છે,બ્લોગ બનવા માટે રીત,blogging shu che,blog kai rite lakhva

બ્લોગિંગ શું છે પૈસા કઈ રીતે કમાવા? નમસ્કાર દોસ્તો તમારા બધાનું આપની ચેનલ પર સ્વાગત છે આજે આ આધુનીક ટેકનોલોજી ના યુગમાં google એ સૌથી પ્રથમ નંબર નું સર્ચ માટેનું પ્લેટફોર્મ છે અને youtube એ બીજાં નંબર નું છે અને જો તમે google વડે પૈસા કમાવા માંગો છો તો તમે બ્લોગ બનાવી અને પૈસા કમાવી શકો છો અને youtube ની અંદર જો તમે ચેનલ બનાવી પૈસા કમાવી શકો છો તેમ google ઉપર કન્ટેન્ટ લખી ને પૈસા કમાવી શકો છો અને બ્લોગિંગ વિષે વધુ નીચે માહિતી આપશુ  આ લેખ સંપૂર્ણ વાંચવા વિનતિ 

બ્લોગિંગ શું છે?

આ અત્યારે જો તમે વાંચી રહ્યા છો તે એક બ્લોગ છે જે એક કન્ટેન્ટ ક્રિએટર દ્વારા માહિતી લખવા માં આવેલી હોય છે જો તમે google ઉપર જે માહિતી સર્ચ કરો છો જે લગભગ એક બ્લોગર દ્વારા લખવા માં આવેલી હોય છે અને જે માહિતી હોય છે જેને બ્લોગપોસ્ટ કહેવા માં આવેછે જો તેમે બ્લોગિંગ કરવા માંગો છો તો તમારે સૌથી પહેલા એક હોસ્ટિંગ અને ડોમેની જરૂર પડે છે અને હોસ્ટિંગ સાથે ડોમેન ને જોઇન્ટ કરીએ એટલે એક સાઇટ બની ને તૈયાર થાય છે અને જેના પર પોસ્ટ લખી ની તમે પૈસા કમાઈ શકો છો 

બ્લોગિંગ માં પૈસા કઈ રીતે આવે?

બ્લોગિંગ માં પૈસા કઈ રીતે આવેછે તો વાત કરીએ તો જેમ youtube ચેનલ પર વિડિયો બનાવી તમે ચેનલ ને મોનીટાઈજ કરો છો અને google adsense દ્વારા એડ બાંટવા માં આવેછે તેમ આ બ્લોગ વેબસાઇટ ને પણ google adsense દ્વારા મોનિટાઈજ કરી એડ દેખાડવા માં  આવેછે અને જેના દ્વારા google પૈસા કમાય છે અને કેટલાક ટકા ગૂગલ રાખે છે અને બાકી ના પૈસા ક્રિએટર ને આપે છે આ રીતે બ્લોગિંગ વડે પૈસા કમાવી શકાય છે 

હોસ્ટિંગ શું છે?

હોસ્ટિંગ શું છે તો આપણે કોઈપણ શોપ ચાલુ કરીએ છીએ તો આપણે તેમાં વસ્તુ રાખવા માટે કોઈ જગ્યા ની જરૂર પડેછે અને આપણે જગ્યા આપણે ભાડે રાખતા હોઈએ છીએ તેમ હોસ્ટિંગ પણ એક ભાડે રાખેલી જગ્યા છે જે આપનું કન્ટેન્ટ રાખવા માટે ની જગ્યા છે આ છે એક સરળ ભાષા માં સમજાવ્યું કે હોસ્ટિંગ કોને કહેવાય 

ડોમેઇન શું છે? 

ડોમેઇન ની વાત કરવા માં આવેતો આપણે કોઈ જગ્યા ભાડે રાખેલી હોય છે તે જગ્યા સુધી પોચવા માટે નું એડ્રેસ હોય છે જેમ આ ડોમેઇન હોસ્ટિંગ સુધી પોહચવા માટે નું એક એડ્રેસ છે આ મે તમને સરળ ભાષા માં બતાવ્યું કે ડોમેઇન શું છે 

એક વેબસાઇટ એટલેકે બ્લોગ બનવા માટે હોસ્ટિંગ ખરીદવું પડે  છે અને ત્યાર બાદ તમારે એ હોસ્ટિંગ સાથે ડોમેઇન ને જોઇન કરવા થી એક બ્લોગ અથવા તો વેબસાઇટ બને છે  

બ્લોગિંગ કઈ રીતે કરવું?

જેમ તમે youtube પર વિડિયો બનાવો છો તેમ બ્લોગિંગ ની અંદર તમારે બ્લોગ પોસ્ટ લખવાની હોય છે આ જે તમે વાંચી રહ્યા છો તે પણ એક બ્લોગ પોસ્ટ છે બ્લોગિંગ કરવા માટે તમે બે પ્લેટ ફોર્મ નો ઉપયોગ કરી શકો છો જેમાં તમારે એક google ના blogger પ્લેટ ફોર્મ નો ઉપયોગ કરીને જે ફ્રી છે અને બીજું wordpress નો ઉપયોગ કરીને આ નો ઉપયોગ કરવા માટે તમારે હોસ્ટીંગર ખરીદવું પડસે અને ડોમેઇન પણ અને જો તમે bloger પર માત્ર ડોમેઇન એકલું ખરીદી ને પણ તમે બ્લોગિંગ કરી શકો છો જો તમે wordpress પર બ્લોગ વેબસાઇટ બનવા માંગો છો તો તમારે 7000 થી 8000 હજાર નો ખર્ચ થઈ શકે છે પણ જો તમે બ્લોગર પર બનાવો છો તો માત્ર 1000 થી 1500 માં બની ને તૈયાર થઈ જશે 

હોમપેજ click Here
હોસ્ટિંગ અને ડોમેઇન ખરીદવા માટે click Here
બ્લોગ સેટઅપ અને વધુ માહિતી માટે click Here

સારાંશ:-

અમે આ લેખ ની અંદર તમને બતાવ્યું છે કે તમે એક સારો બ્લોગ બનાવી શકો છો અને તમે સારા પૈસાની ઇન્કમ કરી શકો છો આ લેખ પસંદ આવ્યો હોય તો લાઇક કારજો અને આવી નવી માહિતી મેળવા માટે અમર whatsapp ગ્રુપ માં જોડાવું 

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Leave a Comment

WhatsApp Group Button