હવે ડ્રાયવીંગ લાયસન્સ કાઢવા માટે rto નહીં જવું પડે

નમસ્કાર મિત્રો એક વાર ફરીથી તમારા બધાનું આપણાં આ લેખ માં સ્વાગત છે આ લેખ માં અમે તમને માહિતી આપવા ના છીએ કે rto ના ઘણા નવા નિયમ બદલાઈ રહ્યા છે અને ઘણા ફેરફાર કરવા માં આવ્યા છે તો અમે તમને આર ટી ઑ ના ઘણા બદલાયેલાં નિયમ વિષે માહિતી તમને નીચે આપેલી છે

rto ના બદલાયેલ નિયમ

સમગ્ર ભારત માં 1 જૂન 2024 થી ડ્રાયવીંગ લાયસન્સ માટે ઘણા મહત્વ ના ફેરફારો થવા જઈ રહ્યા છે

લોકો ને ડ્રાયવીંગ લાયસન્સ નો ટેસ્ટ rto માં પાસ કરવા ની જરૂર રહશે નહીં

રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલય આ પ્રક્રિયા ને સરળ બનવા નવા નિયમ જાહેર કરવા મ આવી

અરજદારો હવે rto ને બદલે સરકાર દ્વારા અધિકૃત ખાનગી ડ્રાઇવિંગ તાલીમ કેન્દ્ર માં તેમની ડ્રાઇવિંગ ટેસ્ટ આપી શકશે

આ કેન્દ્રો પરીક્ષા લેશે ત્યાર બાદ પ્રમાણ પત્ર આપશે

rto ના અન્ય નિયમ માં કેટલો થસે દંડ

ઝડપ થી ગાડી ચાલવા માટે 1000 રૂપિયા થી લઈને 2000 રૂપિયા સુદી દંડ થઈ શકે છે

સગીર દ્વારા ડ્રાયવીંગ 18 વર્ષ થી નાના બાળકો માટે 25000 સુધી નો દંડ થઈ શકે છે

લાયસન્સ વિના વાહન ચાલવું એ 500 રૂપીયા નો દંડ થઈ શકે છે

હેમ્લેટ ન પહેરનાર ને 100 રૂપિયા નો દંડ

ત્યાર બાદ સીટ બેલ્ટ ન પહેનાર ને 100 રૂપિયા નો દંડ થઈ શકે છે

સારાંશ

મિત્રો આ લેખ દ્વારા અમે તમને બતાવ્યું છે કે તમે rto ના જૂન મહિના ના બદલાતા નિયમ વિષે માહિતી આપી છે આ માહિતી અન્ય મોટી સમાચાર સાઇટ પરથી લીધી છે તો અમે 100% સાચી હોવા ની ખાતરી નથી કરતાં આવી માહિતી મેળવા અમારા whatsapp ગ્રુપ માં જોડાવો

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Leave a Comment

WhatsApp Group Button