ડ્રાઇવિંગ લાઇસન્સ ડોક્યુમેન્ટ|ડ્રાઇવિંગ લાઇસન્સ ફોર્મ ઓનલાઈન આ રીતે ભરો|driving licence online apply

ડ્રાઇવિંગ લાઇસન્સ ડોક્યુમેન્ટ|ડ્રાઇવિંગ લાઇસન્સ ફોર્મ ઓનલાઈન આ રીતે ભરો|driving licence online apply:- નમસ્કાર મિત્રો એક વાર ફરીથી તમારા બધાનું આપણાં આ લેખ માં સ્વાગત છે આજે આપણે આ લેખ ની અંદર ડ્રાઇવિંગ લાયસન્સ વિષે વાત કરીશું જો તમે કોઈ સાધન ચલાવો છો અને તમારી પાસે ડ્રાઇવિંગ લાયસન્સ નથી તો તમને 1000 રૂપિયા નો દંડ થઈ શકે છે તમારે ડ્રાઇવિંગ લાયસન્સ કાઢવા માટે તમારે સૌથી પહેલા કોમ્પ્યુટર પરીક્ષા આપવી પડે છે અને ત્યાર બાદ તમને લર્નીગ લાયસન્સ આપવા માં આવે છે લર્નીગલાયસન્સ નિકડ્યા બાદ 30 દિવસ પછી  તમારા જે તે rto ની અંદર જઈ ને ડ્રાઇવિંગ ટેસ્ટ આપી તમરે લાયસન્સ મેળવા નું હોય છે પણ તમારે તમારું લર્નીગ લાયસન્સ તમારે તમારી નજીક ની iti માં પરીક્ષા આપી ત્યાંથી મેળવ્યા નું રહશે 

તમે જો ડ્રાઇવિંગ લાયસન્સ નું ફોર્મ ભરવા માંગતા હોય તો આ લેખ ની અંદર સંપૂર્ણ માહિતી આપેલી છે કે તમે ડ્રાઇવિંગ લાયસન્સ માટે નું ફોર્મ કઈ રીતે ભરી શકશો તેના માટે ડોક્યુમેન્ટ કયા કયા જોઈશે અને ફિ કેટલી થસે તે તમામ માહિતી આ લેખ માં આપેલી છે અંત સુધી વાંચો

પીએમ કિસાન યોજના e kyc કઈ રીતે કરવું

Google pay દ્વારા મળશે પર્સનલ લોન

ફ્રિ સિલાઈ મશીન યોજના 2024

ડ્રાઇવિંગ લાઇસન્સ ડોક્યુમેન્ટ|driving licence documents

  • પાસપોર્ટફોટો
  • લિવિંગ સર્ટિફિકેટ (lc)
  • આધાર કાર્ડ 
  • ચૂંટણીકાર્ડ/લાઇટ બીલ 
  • મોબાઈલ નંબર 
  • સહી  

ડ્રાઇવિંગ લાઇસન્સ નું ફોર્મ કઈ રીતે ભરવું|driving licence online apply

તમારે ડ્રાઇવિંગ લાઇસન્સ નું ફ્રોમ ભરવા માટે સૌથી પહેલા m parivahan ની અધિકૃત વેબસાઇટ પર જવા નું રહશે 

ત્યાર બાદ તમારે ત્યાં driving laysans related સર્વિસ નો ઓપ્શન દેખાશે તેના પર ક્લિક કરવા નું રહશે એટલે તમે sarthi ના પેજ પર જશો 

ત્યાર બાદ  તમારે new લર્નીગલાયસન્સ ના ઓપ્શન પર ક્લિક  કરવા નું રહશે ત્યાર બાદ તમારે તમારું નામ ,સરનામું,તેમજ અન્ય વિગત ભરી સબમિટ ના ઓપ્શન પર ક્લિક કરવા નું છે 

ત્યાંયાદ બાદ તમારે તમારા ડોક્યુમેન્ટ અપલોડ કરવા ના છે જેમાં તમારો ફોટો,સહી,આધારકાર્ડ,એડ્રેસપ્રૂફ વગેરે ઉપલોડ કરી સબમિટ પર ક્લિક કરવા નું છે 

ત્યાર બાદ તમારે ફી ભરવા ની રહશે અને ફી તમે નેટબેન્કીગ,ડેબિટકાર્ડ,ક્રેડિટકાર્ડ,upi વડે ભરી શકો છો 

ફી ભરાઈ ગયા બાદ તમારે લર્નીગ લાયસન્સ માટે  પરીક્ષા સ્લોટ બૂક કરવા નો છે અને જેતે દિવસે નજીક ની iti માં જઈને પરીક્ષા આપી લર્નીગ લાયસન્સ મેળવા નું છે 

આ લર્નીગલાયસન્સ 6 મહીના સુધી વેલીડ હોય છે એટલે તે નિકડ્યા ના 30 દિવસ પછી તમારે ડ્રાઇવિંગ ટેસ્ટ નો સ્લોટ બૂક કરી જેતે rto માં ડ્રાઇવિંગટેસ્ટ આપવા નો હોય છે અને તે પાસ કર્યા બાદ લાયસન્સ તમારા ઘરે પોસ્ટ દ્વારા આવી જાય છે

ફોર્મ ભરવા માટે લિંક અહીં ક્લિક કરો
હોમપેજ માટે લિંક અહીં ક્લિક કરો

સારાંશ:-

આ લેખ ની અંદર ડ્રાઇવિંગ લાયસન્સ માટે નું ફોર્મ કઈ રીતે ભરવું તેના વિષે ચર્ચ કરવા માં આવી છે અને તેના વિષે સંપૂર્ણ માહિતી આપી છે જો તમે દરરોજ માહિતી મેળવા માંગતા હોય તો અમારા whatsapp ગ્રુપ માં જોડાવા નું ના ભુલશો 

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Leave a Comment

WhatsApp Group Button