હવે ઘરે બેઠા આપો ડ્રાઇવિંગ લાયસન્સ માટે કૉમ્પ્યુટર ટેસ્ટ

નમસ્કાર મિત્રો એક વાર ફરીથી તમારા બધાનું અમારી વેબસાઇટ પર સ્વાગત છે આજના આ લેખ માં તમને બતાવી શું કે rto માં ડ્રાઇવિંગ લાયસન્સ માટે તમારે જે કોમ્પ્યુટર ની પરીક્ષા આપવી પડે છે તે હવે ઘરે બેઠા કઈ રીતે આપી શકશો તેના માટે તમારે શું કરવું પડશે તેના માટે કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડશે તે તમામ માહિતી આ લેખ માં આપેલી છે તો તમે અંત સુધી વાંચજો

ઘરે બેઠા કોમપ્યુટર ટેસ્ટ કઈ રીતે આપવો

જો તમારે ડ્રાઇવિંગ લાયસન્સ માટે તમારે સૌથી પહેલા લર્નીગ લાયસન્સ કઢાવવું પડે છે આના માટે તમારે પરીક્ષા આપવી પડે છે તે પરીક્ષા ની તૈયારી કરવા માટે પરિવહન વિભાગે એક પોર્ટલ શૂરું કર્યો છે જેનું નામ છે લર્નીગ લાયસન્સ મોક ટેસ્ટ આ આના દ્વારા તમે જે રીતે જે તે કચેરીએ પરીક્ષા આપો છો તે રીતે ઘરે બેઠા આપી શકો છો અને તમે પ્રેક્ટિસ કરી શકો છો આ મોક ટેસ્ટ તમે કઈ રીતે આપી શકશો તે કઈ રીતે કરશો તેના માટે તમારે નીચે ના સ્ટેપ ફોલો કરવા નું રહશે

LL test કઈ રીતે આપશો

તમારે કોમ્પ્યુટર ટેસ્ટ આપવા માટે સૌથી પહેલા તમારે m parivahan ની વેબસાઇટ ઉપર જવાનું રહશે ત્યાર બાદ તમને નીછે નું home પેજ જોવા મળશે

ત્યાર બાદ તમારે ઉપર કોર્નર ઉપર દેખાતા online services ના ઓપ્શન ઉપર ક્લિક કરવા નું રહશે જેમાં તમને driving license રિલેટેડ સર્વિસ નો ઓપ્શન જોવા મળશે જેના ઉપર ક્લિક કરવા નું છે

ત્યાર પછી તમારી સામે એક નવું પેજ ખુલશે અને તે સારથિ પરિવહન ની હશે જેમાં તમને larniglicence નો ઓપ્શન જોવા મળશે જેમાં ક્લિક કરવાનું રહશે

ત્યાર બાદ તમારે નીચે mock test for ll ના ઓપ્શન ઉપર ક્લિક કરવા નું રહશે

ત્યાર બાદ તમારી સામે એક પેજ ખુલશે અને જેમાં તમારે તમારું નામ જન્મતારીખ ઍપ્લિકેશન નંબર નાખવા નો રહશે ત્યાર બાદ તમે ટેસ્ટ આપી શકશો

સારાંશ:-

આ લેખ માં બતાવ્યું છે કે તમે ડ્રાઇવિંગ લાયસન્સ માટે કોમ્પ્યુટર ટેસ્ટ માટે ઘરે પ્રેક્ટિસ કઇ રીતે કરી શકશો જેના માટે આ લેખ માં તમામ માહિતી બતાવી છે તો આ લેખ પસંદ આવે તો તમારા મિત્રો સાથે શેર કરજો અને આવી માહિતી મેળવા માટે whatsapp ગ્રુપ માં જોડશો

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Leave a Comment

WhatsApp Group Button