Google pay દ્વારા મળશે પર્સનલ લોન|Google pay personal lona

Google pay દ્વારા મળશે પર્સનલ લોન|Google pay personal lona :- નમસ્કાર મિત્રો તમારા બધાનું આપણાં આ લેખ માં સ્વાગત છે આપણે તમને રોજ નવી નવી માહિતી આપતા હોઈએ છીએ આજે તમને આપણે તમારા માટે google pay પર્સનલ લોન વિષે વાત કરીશું આ લોન તમે ઘરે બેઠા મેળવી શકો છો જો તમે બઁક ના ધક્કા ખાઈ ને થાકી ગયા છો તો g pay દ્વારા લોન મેળવી શકો છો અને જો તમારે પૈસાની જરૂર છે અને તમે બઁક દ્વારા લોન નથી મળી રહી તો તમે લોન મેળવી શકો છો અને તમારા નાના મોટા કામ પૂરા કરી શકો છો આ app દ્વારા તમે 10,000 હજાર થી લઈને 1લાખ સુધી ની લોન મળી શકે છે જો તમે લોન લેવા માંગતા હોય તો આ લેખ ધ્યાન થી અને સંપૂર્ણ પણે વાંચજો

google pay personal loan|ગૂગલ પે પર્સનલ લોન શું છે

google pay personal loan એ googel pay aap દ્વારા આપવા માં આવતી પર્સનલ લોન છે જે તમને 10,000 થી લઈને 1 લાખ સુધી મળી શકે છે આ લોન તમે ઘરે બેઠા સરળતા થી અરજી કરી શકો છો અને લોન મેળવી શકો છો અને તમાર નાના – મોટા કામ કરી શકો છો અને તમારો બિજનેસ પણ શરૂ કરી શકો તે માટે સરળતા થી લોન લઈ શકો છો

google pay personal loan benifits|ગૂગલ પે પર્સનલ લોન ના ફાયદા

  • આ લોન લેવા માટે ક્યાંય જવાની જરૂર નથી અને ઘરેબેઠા સરળતા થી મળી જાય છે
  • અને આ લોન માટે પ્રક્રિયા સૌથી જડપી થાય છે અને જડપી મંજૂરી મળી જાય છે
  • ઑછો વ્યાજ દરે લોન આપે છે અને બધા કરતાં સરળ વ્યાજે લોન મળે છે
  • googel pay દ્વારા મળતી લોન તમે 12 થી 60 મહીના ની મુદત સુધી લઈ શકો છો
  • આ લોન લેવા માટે કોઈ પ્રક્રિયા ચાર્જ લાગતો નથી
  • અને તમામ પ્રક્રિયા પારદર્શક રીતે તમારે જાતે કરવા ની હોય છે તમને બધા નિયમ અને ફી વિષે માહિતી આપેલી જ હોય છે

google pay personal loan માટે દસ્તાવેજ

  • મોબાઈલ નંબર
  • પાસપોર્ટ ફોટો
  • બૅંક પાસબૂક
  • છેલ્લા 6 મહીના નું સ્ટેટમેન્ટ
  • પાનકાર્ડ
  • આધાર કાર્ડ
  • ઈમેલ આઇ ડી

google pay personal loan માટે પાત્રતા

  • ભારત દેશ ના નાગરિક હોવા જોઈએ
  • તમારે સારો સિબિલ સ્કોર
  • તમારી ઉમર 21 વર્ષ કરતાં વધારે હોવી જોઈએ
  • નિયમિત આવક નો સ્ત્રોત હોવો જોઈએ
લોન લેવા માટે અહી ક્લિક કરો
હોમ પેજ જોવા માટે અહી ક્લિક કરો

સારાંશ

અમે તમને આ લેખ માં બતાવ્યું છે કે તમે કઈ રીતે g pay દ્વારા મળતી લોન લઈ શકો છો અને તમારા કામ ને આગળ વધાવી શકો છો આવી બીજી માહિતી મેળવા માટે અમારા whatsapp ગ્રુપ માં જોડાવા વિનતિ અને આ લેખ તમારા મિત્રો સુધી જરૂર થી મોકલ જો

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Leave a Comment

WhatsApp Group Button