GSEB 10th Results 2024: મહત્વપૂર્ણ તારીખો અને માહિતી

GSEB 10th Results 2024: ગુજરાતમાં હાલ ધોરણ 10 ની 22 માર્ચે પરીક્ષા પૂર્ણ થઇ છે. આ સમયગાળામાં પરીક્ષાઓ સાથે સાથે લોકસભાની ચૂંટણીઓની ચર્ચા ચાલુ રહી છે. તેથી ધોરણ 10 ની પરીક્ષાનું પરિણામ લોકસભા ચૂંટણી પહેલા જાહેર થશે તેવી સૂત્રો દ્વારા માહિતી મળી છે.

GSEB 10th Results 2024: ધોરણ 10 પરીક્ષાનું પરિણામ

હાલમાં પરીક્ષાઓ સાથે સાથે લોકસભાની ચૂંટણીઓ ની ચર્ચા ચાલુ રહી છે. તેથી લોકસભા ચૂંટણી પહેલા ધોરણ 10 ની પરીક્ષાનું પરિણામ જાહેર થશે તેવી સૂત્રો દ્વારા માહિતી મળી છે. ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી બોર્ડની પરીક્ષાનું પરિણામ પણ વહેલુ જાહેર થશે. આ સમયગાળામાં ચૂંટણીની સાથે ધો 10,12 માટે મૂલ્યાંકનની કામગીરી શરૂ થશે. આગામી 5 એપ્રિલ સુધી તેની પૂર્ણતા થશે. રાજ્યમાં મૂલ્યાંકન કાર્ય ઓળખાતા જશે.

ગુજરાત બોર્ડ ધોરણ 10નું પરિણામ આ વર્ષે એપ્રિલ 2024ના મધ્યમાં જાહેર થવાની શક્યતા છે.

પરીક્ષા તારીખો11મી માર્ચ 2024 થી 22મી માર્ચ 2024
મૂલ્યાંકન કાર્ય5 એપ્રિલ 2024 સુધી પૂર્ણ થશે
પરિણામ જાહેરાતએપ્રિલ 2024ના મધ્યમાં
GSEB વેબસાઇટhttps://www.gseb.org/

GSEB 10th Results 2024 | STD 10 Exam Result Date

પરીક્ષાની વિગતો: ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ (GSEB) ગુજરાતમાં ધોરણ 10 ના તમામ વિદ્યાર્થીઓ માટે SSC બોર્ડ પરીક્ષાનું આયોજન કરે છે.
પરીક્ષાની તારીખો: SSC પરીક્ષાઓ 11મી માર્ચ, 2024ના રોજ શરૂ થઈ હતી અને 22મી માર્ચ, 2024ના રોજ સમાપ્ત થઈ હતી.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Leave a Comment

WhatsApp Group Button