ઘરે બેઠા ફ્રી પાનકાર્ડ બનાવો,pan card apply online,e-pan card download

WhatsApp Group Join Now
Telegram Group Join Now
ઘરે બેઠા ફ્રી પાનકાર્ડ બનાવો,pan card apply online,e-pan card download

ઘરે બેઠા ફ્રી પાનકાર્ડ બનાવો,pan card apply online,e-pan card download- નમસ્કાર મિત્રો એક વાર ફરીથી તમારું અમારા લેખ માં સ્વાગત છે અમે તમારા માટે રોજ નવી જાણકારી લઈને આવતા હોઈએ છીએ આજે તમારા માટે અમે એક નવી જાણકારી લઈને આવ્યા છીએ આજે પાનકાર્ડ એ ખુબજ આગત્ય નું ડોક્યુમેન્ટ બની ગયું છે અત્યારે કોઈપણ બેંક ની અંદર ખાતું ખોલવા માટે તેમજ લોન લેવા માટે અને પૈસા ની લેવડ દેવડ કરવા માટે તમારે પાનકાર્ડ ની જરૂર પડતી હોય છે અને બેંક  ની અંદર 50,000 રૂપિયા જમા કરવા અને ઉપાડવા માટે પણ જરૂરી પડે છે  માટે તમને આ લેખ ની અંદર જણાવ્યું છે કે તમે કઈ રીતે ઇન્સટેન્ટ ઇ પાનકાર્ડ બનાવી શકશો તેમજ તેને બનવા માટે કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડશે તે તમામ માહિતી આ લેખ ની અંદર આપેલી છે તો આ લેખ ધ્યાનથી વાંચો 

  ઇ પાન કાર્ડ ના ફાયદા

આ એક પરમેનેન્ટ એકાઉન્ટ નંબર છે જેની મદદ વડે તમે બેંક ની અંદર ખાતું ખોલાઈ શકો છો પાન કાર્ડ એક વર્ચુઅલ પાન કાર્ડ છે જે માં વ્યક્તિ ની  તમામ માહિતી હોય છે આ આયકાર વિભાગ ની અધિકૃત વેબસાઇટ પરથી તમે ફ્રી  માં બનાવી શકશો 

પાન કાર્ડ ના લાભ

પાન કાર્ડ ને આયકાર વિભાગ વડે બનાવ માં આવેછે તમે પાન કાર્ડ ની મદદ વડે તમે બેંક માં ખાતું ખોલાવી શકો છો અને પૈસા ની લેણ દેણ કરી શકો છો 

ઇ પાન કાર્ડ બનાવા માટે ડોક્યુમેન્ટ

  • તમારી પાસે આધાર કાર્ડ હોવું જરૂરી છે 
  • આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર રજીસ્ટર હોવો જરૂરી છે 
  • તમારે રજીસ્ટર મોબાઈલ નંબર પર otp આવવો જરૂરી છે

 ઈ પાન કાર્ડ કઈ રીતે બનાવું

  • તમે તમારું પાન કાર્ડ કાઢવું છે છે તો તમારે આયકર વિભાગ ની આધિકારિક વેબસાઇટ પર જવું પડશે 
  • તેના પછી ટાંને નીચે instant e pan  નો ઓપ્શન જોવા મળશે તેના પર ક્લિક કરો 
  • ક્લિક કર્યા પછી get new e pan ના  ઉપર ક્લિક કારવાનું રહશે 
  • તેના પછી તમારે આધાર કાર્ડ નંબર નાખવાનો રહશે ત્યાર પછી confirm that  ના ઓપ્શન ઉપર ક્લિક કરી Continue ના ઓપ્શન ઉપર ક્લિક કરો 
  • Continu ના  ઓપ્શન ઉપર ક્લિક કર્યા પછી આધાર કાર્ડ રજીસ્ટર મોબાઈલ નંબર પર એક otp આવશે તેને નાખ્યા પછી તમારા આધાર કાર્ડ ની તમામ માહિતી દેખાશે તેના પછી velidet આધાર ડિટેલ્સ કરવા i accept that ના ઓપ્શન ક્લિક કરી નીચે continue ના ઓપ્શન ઉપર ક્લિક કરવા નું રહશે 
  • તેના પછી email id verification ના pop up આવશે તેને પણ Continue ના ઓપ્શન પર ક્લિક કરવા નું રહશે 
  • ઉપર ના સ્ટેપ પૂર્ણ કર્યા બાદ તમારે your request for e pan has been submiited successfully દેખવા માળશે ત્યાર પછી એકવોનોલેજ નંબર દેખવા મળશે ત્યાર પછી તમારું પાનકાર્ડ બની જશે ત્યાર પછી તમારે નીચે ડાઉનલોડ ના સ્ટેપ ફોલો કરવા પડશે 

ઈ પાનકાર્ડ ડાઉનલોડ કારવા માટે

  • તમે તમારું પાનકાર્ડ ડાઉનલોડ કરવા માંગો છો અને સૌથી પહેલા તમારે આયકર વિભાગ ની આધિકારિક વેબસાઇટ ઉપર જવાનું રહશે 
  • તેના પછી નીચે તમારે instant e pan નો ઓપ્શન જોવા મળશે તેના ઉપર ક્લિક કરવું 
  • તેના પછી તમારે check status / download pan ના ઓપ્શન ઉપર ક્લિક કરવું તેમ continu ના ઓપ્શન ઉપર ક્લિક કરવું 
  • તેના પછી આધાર કાર્ડ નંબર માંગશે તે નાખી પછી કન્ટીન્યુ ઉપર ક્લિક કરવું 
  • તેના પછી આધાર રજીસ્ટર મોબાઈલ  નંબર ઉપર એક otp આવશે તે નાખવો અને ફરી કન્ટીન્યુ ના ઓપ્શન ઉપર ક્લિક કરવું 
  • તેના પછી તમી તમારો પાનકાર્ડ ડાઉનલોડ કરવાનો ઓપ્શન તમને નીચે જોવા મળશે જેના ઉપર ક્લિક કરી તમે તમારું  પાનકાર્ડ ડાઉનલોડ કરી શકશો 

ઈ  પાનકાર્ડ નો  પાસવર્ડ શું હશે

ઈ-પાન કાર્ડની સુરક્ષાને કારણે, જ્યારે તમે ઈ-પાન કાર્ડની PDF ડાઉનલોડ કરો છો, ત્યારે તે પાસવર્ડ સાથે આવે છે, તે પાસવર્ડ તમારી જન્મતારીખ છે. જો જન્મ તારીખ 01/01/2000 છે, તો તેનો પાસવર્ડ 01012000 બની જશે. આ રીતે તમને મળશે તમારે પાસવર્ડમાં તમારી જન્મતારીખ લખવાની રહેશે.

સારાંશ

અમે તમને આ લેખ ની અંદર બતાવ્યું છે કે તમે કઈ રીતે ઈ પાનકાર્ડ બનાવી શકશો અને તેનો ઉપયોગ કરી શકશો તો આ લેખ ધ્યાન થી વાંચવો અને તમારે તમારા અન્ય મિત્રો સાથે જરૂર શેર કરો 

WhatsApp Group Join Now
Telegram Group Join Now
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Leave a Comment

WhatsApp Group Button