પાણી ની ટાંકી સહાય યોજના 2024|pani tanki sahay yojana

નમસ્કાર ખેડૂત મિત્રો તમારા બધાનું આપણાં આ લેખ માં સ્વાગત છે આજે આપણે આ લેખ માં તમને બતાવશું કે ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2024-2025 ની અંદર ખેડૂતો ને પાણી ની ટાંકી સહાય સહાય યોજના ચાલુ કરવામાં આવી છે આ યોજના નો લાભ ગુજરાત ના ખેડૂતો મળવા પાત્ર રહશે જેની અરજી તમે 11/05/2024 સુધી કરી શકશો તો આ યોજના માં અરજી કઈ રીતે કરશો કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડશે જેના માટે તમામ માહિતી આ લેખ માં આપેલી છે આને અંત સુધી વાંચવું

પાણી ના ટાંકી સહાય યોજના ગુજરાત રાજ્ય ના બાગાયત વિભાગ દ્વારા શરૂ કરવામાં આવીછે આ યોજના i khedut પોર્ટલ પર ખુલ્લી મૂકવામાં આવીછે અને આ યોજના માં ગુજરાત ના અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જાતિ ના ખેડુત ને ટોટલ 1 લાખ ખર્ચ ના 75% અથવા 75,000 બંને માંથી ઓછું હસે તે મળવા પાત્ર રહશે અને સામાન્ય ખેડૂત ને ટોટલ ખર્ચ 1 લાખ ના 50% અથવા તો 50,000 હજાર બંને માંથી જે ઓછું હશે તે મળવા પાત્ર રહશે અને અરજી કરવા માટે ની તમામ માહિતી નીચે આપેલી છે

યોજના નો ઉદેશ્ય

આ યોજના નો ઉદેશ્ય પાણી ના બચાવ માટે આ યોજના અંતર્ગત પાણી નો બચાવ થાય અને ખેડૂત આધુનીક ટેક્નૉલૉજી તરફ આગળ વધે અને પાણી નો સંગ્રહ કરી શકે અને જ્યાર વીજળી ની સ્ત્રોત ચાલુ ના હોય તો પણ પોતાના પાક ને પાણી આપી શકે અને ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવી શકે

યોજના નો લાભ માટે ડોક્યુમેન્ટ

  • આધાર કાર્ડ
  • મોબાઈલનંબર
  • પાસપોર્ટ ફોટો
  • 7/12 ઉતારા
  • બૅંક પાસબૂક
  • રેશનકાર્ડ

યોજના નું ફોર્મ કઈ રીતે ભરશો

સૌથી પહેલા તમારે i khedut પોર્ટલ ની સાઇટ પર જવાનું રહશે

ત્યાર બાદ બાગયતી યોજના ઉપર ક્લિક કરવાનું રહશે

ત્યાર બાદ તમને 11 નંબર પર પાણી ટાંકી સહાય યોજના માટેની ઓપ્શન જોવા મળશે

ત્યાર બાદ તમારે નવી અરજી ના ઓપ્શન પર ક્લિક કરવા નું રહશે

ત્યાર બાદ તમારે તમારી નામ,ગામ,તાલુકો,જિલ્લો અને જમીન ની વિગતો ની માહિતી અને નીચે બૅંક ખાતા નંબર અને તમામ માહિતી ભર્યા બાદ નીચે સબમિટ કરવાની છે

અને ત્યાર બાદ અરજી કનફોર્મ કર્યા બાદ તમે ફેરફાર કરી શકશો નહીં અને ત્યાર બાદ તમારે પ્રિન્ટ કાઢવા નો ઓપ્શન જોવા મળશે ત્યાર બાદ પ્રિન્ટ કાઢી લેવાની રહશે

ત્યાર બાદ તમારે પ્રિન્ટકાઢી અને નજીક ના જેતે કચેરીએ અથવા ગ્રામ શેવક ને જમા કરવાની

સારાંશ:-

ખેડૂત મિત્રો અમે તમને આ લેખ ની અંદર જણાવ્યું છે કે તમે કઈ રીતે i khedut પોર્ટલ પર અરજી કરી શકશો તે તમામ માહિતી આપેલી છે તો આ વિડિયો જરૂર વાંચવો અને આવી નવી માહિતી મેળવા માટે અમારા whatsapp ગ્રુપ માં જરૂરથી જોડાવું

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Leave a Comment

WhatsApp Group Button