pm kisan e kyc 2024|પીએમ કિસાન યોજના e kyc કઈ રીતે કરવું

pm kisan e kyc 2024|પીએમ કિસાન યોજના e kyc કઈ રીતે કરવું:-નમસ્કાર ખેડૂત મિત્રો તમારા બધાનું આપણાં આ લેખ માં સ્વાગત છે આજે આપણે pm kisan ના 17માં હપ્તો આવવા ની તૈયારી માં છે અને તે હપ્તો જલ્દી થી આવી જશે પણ તે હપ્તો આવે તે પહેલા તમારે e kyc કરવું એ ખૂબ જરૂરી છે તો કઈ રીતે કરશો તેના માટે તમારે તમામ માહિતી વિગતે આપણે આ લેખ માં જોઈશું તો અંત સુધી વાંચવો અને તમારા બીજા ખેડૂત મિત્રો સુધી જરૂર થી મોકલી દેજો જેથી તેમણે પણ e kyc બાકી હોય તો કરવી શકે 

pm kisan yojana આ યોજના આપણાં દેશ ના ખેડૂતો માટે શરૂ કરવા માં આવેલી છે અને તેના દ્વારા આપણાં દેશ ના 1 કરોડ કરતાં પણ વધુ ખેડૂત પરિવાર લાભ લઈ રહ્યા છે આ યોજના ની અંદર ખેડૂતો ને વાર્ષિક રૂપિયા 6000 ની સહાય કરવા માં આવે છે આ યોજના નો હવે ટૂંકજ સમય ની અંદર 17 મો હપ્તો ખેડૂતો ને પ્રાપ્ત થવા જઈ રહ્યો છે પરંતુ આ જે ખેડૂતો ને તેમના આધારકાર્ડ દ્વારા e-kyc નહી કરેલું હોય તો લાભ લઈ શકશે નહીં તેના માટે kyc કરવું એ ખૂબ જરૂરી છે 

pm kisan yojana2024|પીએમ કિસાન યોજના 2024

યોજના pm kisan yojana 2024
આર્ટીકલ પીએમ કિસાન યોજના e-kyc
લાભ કોને મળશે આ યોજના નો લાભ દેશના તમામ ખેડૂત ને
અધિકૃત વેબસાઇટ https://pmkisan.gov.in/
અમારા ગ્રુપ માં જોડાવા માટે જોડાવા માટે અહી ક્લિક કરો

પીએમ કિસાન યોજના e kyc કઈ રીતે કરવું|pm kisan e kai rite karvu

  1. સૌથી પહેલા તમારે pm kisan અધિકૃત વેબસાઇટ pmkisan.gov.in પર જવાનું રહશે 
  2. ત્યાર બાદ તમારી સામે વેબસાઇટ નું હોમપેજ ખુલશે 
  3. ત્યાં તમને એક e-kyc નો ઓપ્શન જોવા મળશે જેના પર તમારે ક્લિક કરવા નું રહશે 
  4. ત્યાર બાદ તમારી સામે e-kyc કરવા માટે નવું પેજ ખુલશે 
  5. ત્યાર બાદ તમારો આધારકાર્ડ નંબર નાખવા નો રહશે અને ત્યાર બાદ નીચે get otp પર ક્લિક કરવા નું રહશે 
  6. ત્યાર બાદ તમારા આધાર રજીસ્ટર મોબાઈલ નંબર પર એક otp આવશે જેને નાખી તમારે નીચે submit પર ક્લિક કરવા નું છે 
  7. ત્યાર બાદ તમારું e-kyc કંપલેટ થઈ જશે આ રીતે તમે તમારું e kyc કરી શકો છો 

pm kisan yojana 2024|પીએમ કિસાન યોજના લાભાર્થી ની યાદી કઈ રીતે જોવી 

  1. સૌથી પહેલા તમારે pm kisan અધિકૃત વેબસાઇટ pmkisan.gov.in પર જવાનું રહશે 
  2. હવે તમારે હોમપેજ પર એક ખેડૂત કોર્નર નામનો ઓપ્શન જોવા મળશે તેની લાભાર્થી યાદી નામના ઓપ્શન પર ક્લિક કરવા નું રહશે 
  3. ત્યાર બાદ તમારે તમારું રાજ્ય,જિલ્લો,તાલુકો,અને તમારા ગામનું નામ લખવા નું રહશે 
  4. તમામ વિગત દાખલ કર્યા બાદ પછી તમારે get report ના ઓપ્શન પર ક્લિક કરવા નું રહશે 
  5. ત્યાર બાદ તમે તમાર આખા ગામ ની યાદી જોઈ શકો  છો અને તેમ તમારું નામ કહે કે નહીં તે પણ જોઈ શકશો 

સારાંશ 

આ લેખ માં ખેડૂત મિત્રો બતાવ્યું છે કે તમે pm kisan e kai rite karvu અને તમારા ગામની યાદી કઈ રીતે જોવી તો આ લેખ અંત સુધી વાંચવો વધુ માહિતી માટે અમારા whatsapp ગ્રુપ માં પણ અવશ્ય જોડશો 

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Leave a Comment

WhatsApp Group Button