pradhan mantri matru vandana yojana form|પ્રધાનમંત્રી માતૃવંદના યોજના 2024 

pradhan mantri matru vandana yojana form|પ્રધાનમંત્રી માતૃવંદના યોજના 2024:- નમસ્કાર મિત્રો એક વાર ફરીથી તમારા બધાનું આપણી વેબસાઇટ khetiyojana.in સ્વાગત છે આપણી રાજ્ય સરકાર દ્વારા સ્ત્રીઓ ને પ્રોત્સાહન આપવા માટે ઘણી યોજના ચાલી રહી છે જેમાં ગર્ભવતી સ્ત્રીઓ માટે પણ ઘણી યોજના ચાલીરહી છે જેમાં એક યોજના પ્રધાનમંત્રી માતૃવંદના યોજના છે આ યોજના દ્વારા ગર્ભવતી સ્ત્રીઓ ને રૂપિયા 6000 ની સહાય કરવા માં આવે છે આ યોજના નો લાભ કઈ રીતે લેવો તેના માટે કયા ડોક્યુમેન્ટ્સ જોઈશે કઈ રીતે ફોર્મ ભરાશે તે તમામ માહિતી આપણે આ લેખ માં આપેલી છે તો આ લેખ અંત સુધી વાંચવા વિંનતી 

પ્રધાનમંત્રી માતૃવંદના યોજના નો ઉદેશ્ય 

પ્રધાનમંત્રી માતૃવંદના યોજના ઉદેશ્ય ગર્ભવતી સ્ત્રીઓ ને પ્રોત્સાહન આપવા માટેનું છે જ્યારે સ્ત્રી ગર્ભવતી હોય ત્યારે અને બાળક ને જન્મ આપ્યા બાદ થોડા સમય સુધી કામે જઈ શકે નહીં તે માટે આ યોજના દ્વારા સરકાર દ્વારા કામ મજૂરી નું વળતર રૂપે સહાય કરવા માં આવતી હોય છે આ યોજના દ્વારા ગર્ભવતી મહિલા ને ટોટલ 6000 ની સહાય અલગ અલગ હપ્તા દ્વારા આપવા માં આવે છે 

પ્રધાનમંત્રી માતૃવંદના યોજના હેઠળ મળતા લાભ

આ યોજના ની અંદર ગર્ભવતી સ્ત્રીને ટોટલ 6000 રૂપિયા ની સહાય કરવા માં આવે છે 

આ યોજના નો પ્રથમ હપ્તો જ્યારે મહિલા ગર્ભવતી થાય ત્યારે આંગણલાડી ખાતે નોંધણી દરમિયાન 1000 રૂપિયા મળે છે 

અને ત્યાર બાદ ગર્ભવતી માહિલા ને છ માસ થાય ત્યારે તપાસ નો અહેવાલ રજૂ કરવાથી 2000 રૂપિયા મળવા પાત્ર રહે છે 

અને ત્રીજો હપ્તો બાળક ના જન્મ બાદ નોંધણી કરાવી રસીકરણ પૂર્ણ કર્યા બાદ 2000 નો હપ્તો મળવા પાત્ર છે 

પાત્રતા ધરાવતા સ્ત્રીઓ ને, જનની સુરક્ષા યોજના (JSY) હેઠળ હોસ્પિટલમાં પ્રસૂતિ કરાવવાથી યકૃત પ્રોત્સાહન વળતરની રકમ મળી શકે છે. JSY હેઠળ, ભાતૃત્યલના રાબારી તરીકે ગણાતા લોકો માટે કુલ 6,000 રૂપિયાનું વળતર મળે છે.

પ્રધાનમંત્રી માતૃવંદના યોજના માટે ડોક્યુમેન્ટ્સ 

  • આધારકાર્ડ 
  • ફોટા 
  • રેશનકાર્ડ 
  • સરનામું પ્રૂફ 
  • મોબાઈલ નંબર 
  • સગર્ભા મહિલા કાર્ડ 

પ્રધાનમંત્રી માતૃવંદના યોજના ફોર્મ કઈ રીતે ભરશો 

સૌથી પ્રથમ ઉપર બતાવેલા તમામ ડોક્યુમેન્ટસ તૈયાર કરો 

અને યોજના ની આધિકારિક વેબસાઇટ પર ક્લિક કરો અને લૉગઇન કરો 

પોર્ટલ પર ગયા પછી તમને એક અરજી ફોર્મ નું મેનૂ દેખાશે તેના પર ક્લિક કરો અને તમારી માહિતી ભરો 

તમામ ડોક્યુમેન્ટસ જોડો અને ફોર્મ સબમિટ કરો 

ફરીથી તમે તમારા પોર્ટલ પર જઈને ફરી થી લૉગઇન કર્યા બાદ તમે તમારી અરજી ટ્રેક કરી શકશો 

સારાંશ 

 આ લેખ માં અમે તમને બાતવ્યું છે કે પ્રધાનમંત્રી માતૃવંદના યોજના નો લાભ કઈ રીતે મેળવી શકશો જેના માટે અમે તમને તમામ માહિતી આપેલી છે જો તમે દરરોજ નવી માહિતી મેળવા માટે અમારા whatsapp ગ્રુપ માં જોડશો 

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Leave a Comment

WhatsApp Group Button