voter id card online apply gujarat,ઘરે બેઠાં ચૂંટણીકાર્ડ બનાવો

નમસ્કાર મિત્રો તમારા બધાનું આપણી વેબસાઇટ પર સ્વાગત છે આજે આપણે આ લેખ ની અંદર તમને ચૂંટણીકાર્ડ એ એક ભારતીય નાગરિક નું મહત્વ નું ડોક્યુમેન્ટ છે અને જે ભારતીય નાગરિકત્વ માટે 18 વર્ષ ની ઉમરે નીકળે છે આ ચૂંટાનીકાર્ડ એ એક મહત્વ નું છે જેના વડે મતદાર તેનો કીમતી વોટ આપવા મળે છે તો

તો ચૂંટાનીકાર્ડ કઈ રીતે કાઢવું જેના માટે ઓનલાઈન કઈ રીતે કાઢવું જેના માટે નીચી ની પ્રોસેસ ને પ્રમાણે તમે ઘરે બેઠા ચૂંટાનીકાર્ડકાઢી શકશો જેના માટે તમારે ક્યાંય જવાની જરૂર પડશે નહીં તમે ઘરે બેઠા ચૂંટાનીકાર્ડ કાઢી શકશો

ઓનલાઈન ચૂંટણીકાર્ડ  બનવા માટે ડોક્યુમેન્ટસ

  • મોબાઈલ નંબર
  • ફોટો
  • ઈમેલ id  
  • એડ્રેસ પ્રૂફ
  • ઉમર નું પ્રમાણપત્ર

ઓનલાઈન ચૂંટણીકાર્ડ બનાવવા માટે

તમારે ઓનલાઇન ચૂંટણીકાર્ડ  બનવા માટે તમારે સૌથી પહેલા તેની અધિકૃત વેબસાઇટ પર જવાનું રહશે અથવા તો તમારે voter help app ડાઉનલોડ કરવા ની રહશે

ત્યાર બાદ તમારે આ વેબસાઇટ પર એકાઉન્ટ બનવા નું રહશે જેની અંદર તમારે મોબાઈલ નંબર અને otp નાખી એકાઉન્ટ બનવા નું રહશે

ત્યાર બાદ તમારે fresh enrowlment નો ઓપ્શન જોવા મળશે જેના પર ક્લિક કરવાનું રહશે

ત્યાર બાદ તમરે તમારી પર્સનલ માહિતી ભરવાની રહશે અને ત્યાર બાદ તમારે તામરો ફોટો અપલોડ કરવા નો રહશે અને

ત્યાર બાદ તમારે તમારો next કરી તમારો મોબાઈલ નંબર અને email નાખી આગાળ વધવા નું છે અને એક ફોર્મ ખુલશે જે ઓટોમેટિક ભરેલું હશે અને

આ ફોરમ ની અંદર માં કોઈ સુધારા વધારા ન હોય તો તમે સબમિટ કરવા નું રહશે ત્યાર બાદ આ ફોરમ તમારા blo પાસએ જશે અને તે તમારા તમામ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરશે

તમે ફોર્મ સબમિટ કરશો એટલે એક ટેકિંગ નંબર આપશો અને તે નંબર વડે તમે તમારી એપ્લિકેશન નું સ્ટેટસ ચેક કરી શકશો

સારાંશ-

મિત્રો આ લેખ ની અંદર અમે તમને બતાવ્યું છે કે તમે વોટર id કાર્ડ કઈ રીતે બનાવી શકશો અને જેના માટે કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડશે તે તમામ માહિતી આપેલી છે તો આ લેખ સંપૂર્ણ વાંચવા વિનતિ અને આવી માહિતી મેળવા માટે અમારા whatsapp ગ્રુપ માં જોડાવું

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Leave a Comment

WhatsApp Group Button