ઘરે બેઠા ફ્રી માં પાનકાર્ડ બનાવો,e pancard

નમસ્કાર મિત્રો એક વાર ફરીથી તમારા બધાનું સ્વાગત છે આપણે આલેખ માં તમને ઘરેબેઠા e pan card કઈ રીતે બનાવશો તેના વિષે માહિતી આપીશું જો આપની આપસે આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ વગેરે આપણા અગત્યના ડોક્યુમેન્ટ છે તેમ પાનકાર્ડ પણ એક અગત્ય નું ડોક્યુમેન્ટ છે જે તમારે બેન્ક માં ખાતું ખોલવા માટે તેમજ અન્ય જગ્યાએ એડ્રેસ પ્રૂફ તરીકે પણ આપતા હોઈએ છીએ બેન્ક ની આદર જો તમારે 50,000 કરતાં વધારે પૈસા ઉપાડવા માટે અથવા તો જમા કરવા માટે પણ પાનકાર્ડ ની જરૂર પડે છે  આ ટાઈમે તમારા પરિવાર માં કે તમારી પાસે જો પાનકાર્ડ નથી તો નીચે આપેલી પ્રોસેસ પૂર્ણ કરી ઘરે બેઠા ફ્રી માં પાનકાર્ડ બનાવી શકો છો અને જે તરત મેળવી શકો છો 

ઈ પાનકાર્ડ ના ફાયદા 

પાનકાર્ડ એ પરમેનેન્ટ એકાઉન્ટ નંબર છે જેની મદદ વડે તમે બેન્ક માં ખાતું ખોલાવી શકો છો અને આ પાનકાર્ડ એક વર્ચુયલ પાનકાર્ડ છે જેમાં વ્યક્તિ ની તમામ માહિતી રહેલી હોય છે આ આયકાર વિભાગ ની અધિકૃત વેબસાઇટ પરથી બનાવી ને તમે આને ફ્રી માં બનાવી શકો છો 

ઈ પાનકાર્ડ માટે ડોક્યુમેન્ટ 

  • તમારી પાસે આધાર કાર્ડ હોવું જરૂરી છે 
  • આ આધાર કાર્ડ સાથે તમારે મોબાઈલ નંબર રજીસ્ટ્રેશન થયેલો હોવો જઈએ 
  • આ નંબર પર otp આવતો હોવો જોઈએ 

ઈ પાનકાર્ડ કઈ રીતે બનાવું 

તમારે જો પાનકાર્ડ કાઢવું છે તો આયકાર વિભાગ ની ઓફીકીયલ વેબસાઇટ પર જવાનું રહશે 

ત્યાર બાદ તમારે નીચે instant e pan નો ઓપ્શન જોવા મળશે જેમાં તેના પર ક્લિક કરવાનું રહશે 

ત્યાર બાદ તમને નીચે તમને get new pan નો પાનકાર્ડ જોવા મળશે જેમાં ક્લિક કરવા નું છે 

ત્યાર પછી તમારે આધાર કાર્ડ નંબર નાખી તમારે confirm that ના ઓપ્શન પર કિલક કરી આગળ વધવા નું રહશે 

ત્યાર પછી તમારે આધાર કાર્ડ રજીસ્ટર મોબાઈલ નંબર પરે એક otp આવશે અને તે otp નાખવા નો રહશે ત્યાર પછી તમારી આધાર કાર્ડ ની તમામ માહિતી જોવા મળશે ત્યાર બાદ velidet કરવા ની છે accept that ના ઓપ્શન ક્લિક કરી નીચે continue ના ઓપ્શન ઉપર ક્લિક કરવા નું રહશે 

તેના પછી email id verification ના pop up આવશે તેને પણ Continue ના ઓપ્શન પર ક્લિક કરવા નું રહશે 

ઉપર ના સ્ટેપ પૂર્ણ કર્યા બાદ તમારે your request for e pan has been submiited successfully દેખવા માળશે ત્યાર પછી એકવોનોલેજ નંબર દેખવા મળશે ત્યાર પછી તમારું પાનકાર્ડ બની જશે ત્યાર પછી તમારે નીચે ડાઉનલોડ ના સ્ટેપ ફોલો કરવા પડશે 

પાનકાર્ડ ડાઉનલોડ કઈ રીતે કરશો 

  • તમે તમારું પાનકાર્ડ ડાઉનલોડ કરવા માંગો છો અને સૌથી પહેલા તમારે આયકર વિભાગ ની આધિકારિક વેબસાઇટ ઉપર જવાનું રહશે 
  • તેના પછી નીચે તમારે instant e pan નો ઓપ્શન જોવા મળશે તેના ઉપર ક્લિક કરવું 
  • તેના પછી તમારે check status / download pan ના ઓપ્શન ઉપર ક્લિક કરવું તેમ continu ના ઓપ્શન ઉપર ક્લિક કરવું 
  • તેના પછી આધાર કાર્ડ નંબર માંગશે તે નાખી પછી કન્ટીન્યુ ઉપર ક્લિક કરવું 
  • તેના પછી આધાર રજીસ્ટર મોબાઈલ  નંબર ઉપર એક otp આવશે તે નાખવો અને ફરી કન્ટીન્યુ ના ઓપ્શન ઉપર ક્લિક કરવું 
  • તેના પછી તમી તમારો પાનકાર્ડ ડાઉનલોડ કરવાનો ઓપ્શન તમને નીચે જોવા મળશે જેના ઉપર ક્લિક કરી તમે તમારું  પાનકાર્ડ ડાઉનલોડ કરી શકશો 

ઈ પાનકાર્ડ પાસવોર્ડ 

ઈ-પાન કાર્ડની સુરક્ષાને કારણે, જ્યારે તમે ઈ-પાન કાર્ડની PDF ડાઉનલોડ કરો છો, ત્યારે તે પાસવર્ડ સાથે આવે છે, તે પાસવર્ડ તમારી જન્મતારીખ છે. જો જન્મ તારીખ 01/01/2000 છે, તો તેનો પાસવર્ડ 01012000 બની જશે. આ રીતે તમને મળશે તમારે પાસવર્ડમાં તમારી જન્મતારીખ લખવાની રહેશે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Leave a Comment

WhatsApp Group Button