રેશન કાર્ડ ડાઉનલોડ,nfsa.gov.in ration card,rationcard download

રેશન કાર્ડ ડાઉનલોડ:નમસ્કાર મિત્રો તમારા બધાનું આપણી આ વેબસાઇટ પર સ્વાગત છે આપણે રોજ નવી નવી માહિતી લઈને આવતા હોઈએ છીએ જેની અંદર આજે આપણે ઘણા લોકો ને રેશન કાર્ડ ખોવાઈ ગયું હોય છે તો તમે કઈ રીતે રેશન કાર્ડ ડાઉનલોડ કરશો અને નવું કઢાવી શકશો જેના માટે ની તમામ વિગતો તમને આપેલી છે તો આ લેખ પૂર્ણ વાંચવા વિનંતી છે જેમાં અમે તમને તમામ માહિતી આપેલી છે તો આ લેખ પૂરો વાંચ જો 

જો તમે તમારું રેશનકાર્ડ ક્યાંક મૂકી ને ભુલીગયા છો અથવા તો ખોવાઈ ગયું છે તો હવે ચિંતા કરવા ની જરૂર હવે તમે ઈ-રેશનકાર્ડ (e-ration card) ડાઉનલોડ કરી શકો છો અને તમે તમામ મળતા લાભ લઈ શકો છો જો તમારે ઈ-રાશનકાર્ડ ડાઉનલોડ કરવા માટે તમારા રેશન કાર્ડ સાથે આધાર કાર્ડ અને મોબાઈલ નંબર લિન્ક હોવો ફરજિયાત છે તોજ તમે આ ઈ રેશન કાર્ડ ડાઉનલોડ કરી શકો છો જેના માટે તમને તમામ વિગત નીચે આપેલી છે 

રેશન કાર્ડ ડાઉનલોડ

  • ઈ-રાશન કાર્ડ (E Ration Card) ડાઉનલોડ કરવા માટે સૌ પ્રથમ તમારે nfsa.gov.inપર જવું પડશે.
  • આ સરકારી સાઈટ ખોલતા જ તમને સાઈટના હોમપેજ પર રેશન કાર્ડનો વિકલ્પ દેખાશે જ્યાં તમને રાજ્ય પોર્ટલ પર રેશન કાર્ડની વિગતો જોવા મળશે.
  • સ્ટેટ પોર્ટલ પરના રાશન કાર્ડની વિગતો પર ક્લિક કરતા જ અલગ-અલગ રાજ્યોના નામ દેખાશે.
  • ઉદાહરણ તરીકે આપણે ગુજરાત પર ક્લિક કર્યું તો ત્યાંથી સાઇટ તમને તે રાજ્યની ઓફિશિયલ સાઇટ પર લઈ જશે.
  • ઈ-રેશન કાર્ડ (E Ration Card) ડાઉનલોડ કરવા માટે તમારી પાસેથી કેટલીક મહત્વપૂર્ણ જાણકારી માંગવામાં આવશે જેમ કે રેશન કાર્ડ નંબર, કુટુંબના વડાનું નામ, આધાર કાર્ડ નંબર, જન્મ તારીખ અને રજીસ્ટર મોબાઈલ નંબર.
  • આ બધી જરૂરી માહિતી દાખલ કર્યા પછી OTP પ્રાપ્ત આવશે અને OTP દાખલ કર્યા પછી અને તમારું ઈ-રાશન કાર્ડ PDF ફોર્મેટમાં ડાઉનલોડ થઈ જશે.

સારાંશ – રેશન કાર્ડ ડાઉનલોડ 

આ લેખ ની અંદર અમે તમને બતાવ્યું છે કે તમે જો તમારું રેશન કાર્ડ ખોવાઈ જાય તો કઈ રીતે તમે નવું રેશન કાર્ડ ડાઉનલોડ કરી શકો છો તો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો તમારા મિત્રો સાથે શેર કારજો અને આવી નવી માહિતી મેળવા અમારા whatsapp ગ્રુપ માં જોડાવો 

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Leave a Comment

WhatsApp Group Button